તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ખુરશીદની મોદી અંગે ટિપ્પણીથી રાહુલ નારાજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુરશીદની મોદી અંગે ટિપ્પણીથી રાહુલ નારાજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખુરશીદની મોદી અંગે ટિપ્પણીથી રાહુલ નારાજ
નવી દિલ્હી : કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સલમાન ખુરશીદથી ખફા છે. આ મુદ્દે ખુરશીદે મોદી અંગે ટિપ્પણી કરી તેની સાથે જોડાયેલો છે. ફરુખાબાદ ખાતે યોજાયેલી એક સભામાં ખુરશીદે મોદીને નપુંસક કહ્યા હતા. આ અંગે રાહુલે જણાવ્યું હતું કે હું ખુરશીદની આ ટિપ્પણીને સમર્થન કરતો નથી. આવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઇએ. ખુરશીદે બુધવારે પોતાની આ ટિપ્પણીનો બચાવ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો