તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કેદારનાથના દ્વાર ૪થી મેથી ખૂલશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેદારનાથના દ્વાર ૪થી મેથી ખૂલશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેદારનાથના દ્વાર ૪થી મેથી ખૂલશે
ગોપેશ્વર ((ઉત્તરાખંડ)). : પવિત્ર યાત્રાધામ કેદારનાથના દ્વાર છ મહિ‌ના સુધી બંધ રહ્યા પછી ચોથી મેના રોજ શ્રદ્ધાળુઓ માટે પુન:શરૂ કરવામાં આવશે. કેદારનાથના વિસ્તારમાં હિ‌મવર્ષા થતી હોવાથી શિયાળા દરમિયાન આ દ્વાર બંધ રાખવામાં આવ્યા હતા. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિના સૂત્રોએ જણાવ્યું કે મંદિરના દ્વાર ચોથી મેના રોજ સાંજે છ વાગે ઉજવણી થયા પછી ખોલી દેવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો