તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • થાઇલેન્ડના પીએમ પેનલ સમક્ષ હાજર ન થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાઇલેન્ડના પીએમ પેનલ સમક્ષ હાજર ન થયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાઇલેન્ડના પીએમ પેનલ સમક્ષ હાજર ન થયા
બેંગકોક : થાઇલેન્ડનાં પીએમ યિંગલક શિનવાત્રા ચોખા સબસિડીની એક યોજનામાં ભ્રષ્ટાચારના આરોપો અંગે ભ્રષ્ટાચારવિરોધી પેનલ સમક્ષ ગુરુવારે હાજર થયા ન હતા અને રાજકીય મડાગાંઠ ઉકેલવા માટે સરકારવિરોધી દેખાવકારો સાથે શરતી મંત્રણા કરવાની ઓફર પણ તેમણે ફગાવી દીધી છે. જો ભ્રષ્ટાચારવિરોધી પેનલ યિંગલકની વિરુદ્ધમાં આદેશ આપે તો તેમની હકાલપટ્ટી થવાની અટકળોએ વેગ પકડયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો