તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સૌને સમાન શિક્ષણની મીરા કુમારની હાકલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌને સમાન શિક્ષણની મીરા કુમારની હાકલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌને સમાન શિક્ષણની મીરા કુમારની હાકલ
ગયા : લોકસભાના સ્પીકર મીરા કુમારે દેશમાં શ્રેષ્ઠ ટેલેન્ટ સાથે સમાજના ગરીબ અને કચડાયેલા વર્ગોના બાળકો સ્પર્ધા કરી શકે તેના માટે સમાન શિક્ષણ વ્યવસ્થાની હાકલ કરી છે. બિહારના ગયા જિલ્લામાં સૂચિત કેન્દ્રીય યુનિ. સંકુલો માટે શિલારોપણ કરતા મીરા કુમારે જણાવ્યું કે દેશમાં બે શિક્ષણ વ્યવસ્થા છે. ધનિક પરિવારોનાં બાળકો પબ્લિક સ્કૂલોમાં ભણે છે જ્યારે ગરીબ અને કચડાયેલા વર્ગના બાળકો સરકારી સ્કૂલોમાં ભણે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો