તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌર તોફાનનાં છ રંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ બુધવારે રાત્રે સૂર્યની એવી તસવીરો જાહેર કરી છે જેમાં સૌર તોફાનની અલગ અલગ સ્થિતિ જોવા મળે છે. સામાન્યપણે આવતા તોફાનોની સરખામણીએ આ સૌર તોફાન પાંચ ગણું મોટું હતું. આ તોફાને વિવિધ રંગોમાં નાસાના સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ કેમેરામાં કેદ કર્યું છે. બધી તસવીરમાં સૂર્ય પર તબક્કાવાર તોફાનની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.જોકે આ તોફાનથી જોખમ ન હોવાનું નાસાએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો