તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કતારગામમાં યુવાનોએ ૧૨૦ લિટર દૂધ શિવાલયમાંથી ગરીબ દર્દીઓને આપ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કતારગામમાં યુવાનોએ ૧૨૦ લિટર દૂધ શિવાલયમાંથી ગરીબ દર્દીઓને આપ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના શિવાલયોમાં હજારો લિટર દૂધ શિવલિંગ પર ચડાવાયુ છે. ભક્તોની આ શ્રધ્ધા છે પરંતુ શહેરના કતારગામ ખાતે આવેલા પારસનાથ મહાદેવ મંદિર નજીક કિશન પાંડવ અને તેમના ગ્રુપના કોલેજીયન યુવાનોએ ભક્તોને સમજાવીને તેમની પાસેથી શિવાલયમાં ચડાવવાનું દૂધ મેળવીને અમરોલી ખાતેની હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને આપ્યું હતું. ભક્તોએ પણ યુવાનોની આ વાતને સ્વીકારી લીધી હતી અને સાંજ સુધીમાં આ યુવાનએ અલગ અલગ ભક્તો પાસેથી ૧૨૦ લિટર દૂધ એકત્ર કરીને અમરોલી ખાતે આવેલી હોસ્પિટલના દર્દીઓને આપ્યુ હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો