તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ પ્લસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટાટા ડોકોમોની પ્રિ-પે ગ્રાહકો માટે નવી ઓફર
સુરત : તાજેતરમાં ટાટા ટેલિસર્વિ‌સીસની યુનિફાઇડ બ્રાન્ડ ટાટા ડોકોમો દ્વારા પોતાના ગુજરાતના પ્રી-પે ગ્રાહકો માટે વધુ એક નવી ઓફર રજૂ કરવામાં આવી છે. જેને અંતર્ગત રૂ.૧પપ ના રીચાર્જ દ્વારા ગ્રાહક ૧ જીબી ડેટા વપરાશની સાથે ફ્રી અમયાર્દિત સ્થાનિક લોકલ કોલ કરી શકશે.
ટાટા મોટ‌ર્સ દ્વારા સ્કૂલ બસ સલામતી ઝૂંબેશ શરૂ
સુરત: શાળાઓના બસના સ્ટાફને તાલિમ આપવાના હેતું થી ટાટા મોટ‌ર્સ દ્વારા અનોખી બસ સલામતી ઝુંબેશ હમારે બસકી બાત’શરૂ કરવામાં આવી છે. જે મારફતે બાળકોના માતા પિતા તથા બાળકો સાથેની વર્તણુંક ઉપરાંત બસની મૂસાફરી દરમ્યાન સલામતી જાળવવા બાબતે બસ ડ્રાઇવર તથા બસ સ્ટાફને યોગ્ય માર્ગદર્શન તથા તાલિમ આપવામાં આવી રહી છે.
કેનેરા ઇન્સ્યુરન્સની પોલિસીઓ ઓનલાઇન પુર્નજીવિત સુરત: તાજેતરમાં કેનરા એચએસબીસી ઓરીએન્ટલ બેન્ક ઓફ કોમ‌ર્સ લાઇફ ઇન્સ્યુરન્સ કંપની દ્વારા પોલિસી પુન:જીવિત કરવા માટે ઓનલાઇન સુવિધા રજૂ કરવામાં આવી છે. આ સેવાને લીધે ગ્રાહકો તેમની લેપ્સ પોલિસી ઓનલાઇન પુન:જીવિત કરી શકશે તથા પ્રિમિયમ ઓનલાઇન ચુકવી શકશે. જેને લીધે આ પ્રક્રિયા અત્યંત સુવિધાજનક, ઝડપી તથા સરળ બની રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો