તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાર સમાચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડીલો માટે નિ:શુલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન
સુરત: આંખની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આઇક્યુ દ્વારા પ૦ વર્ષથી વધું ઉમર ધરાવતા લોકો માટે નિ:શુલ્ક નેત્ર ચિકિત્સા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે રાંદેર સ્થિત આઇ ક્યૂ હોસ્પિટલના ઇન્ચાર્જ ડો. પરેશ વૈદ્યના જણાવ્યા અનુસાર પ૦ વર્ષ થી વધુ ઉમર ધરાવતી કોઇપણ વ્યકિત ચકાસણી આઇ કયૂ હોસ્પિટલમાં નિ:શુલ્ક કરાવી શકે છે. અહી તેઓની દ્રષ્ટિની નબળાઇ, કોઇપણ પ્રકારનો મોતિયો, આંખોનું ત્રાસાપણું, આંખોમાં બળતરા તથા એલર્જી જેવી વિવિધ પ્રકારની સમસ્યાઓની તપાસ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો