તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કાપોદ્રામાં વૃદ્ધને ઢોરમાર મારી યુવક પલાયન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાપોદ્રામાં વૃદ્ધને ઢોરમાર મારી યુવક પલાયન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વરાછા
કાપોદ્રામાં દાદાગીરી કરતા અજાણ્યા યુવાને ૬૨ વર્ષીય વૃધ્ધ સાથે કોઇ કારણોસર ઝઘડો કરીને મારામારી કરતાં વૃદ્ધને શરીરે ઇજા પહોંચી હતી. જેને તાત્કાલીક સ્મીમેર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
નાના વરાછાના પશુપતિનાથ સોસાયટીમા ઘર નં. ૦૪માં રહેતા દુર્લભભાઇ કલ્યાણભાઇ પટેલ ((ઉ.વ.૬૨)) ગુરુવારે કામ અર્થે ઘરના બહાર નીકળતા અજાણ્યા ઇસમ સાથે કોઇ કારણસર ઝઘડો થતાં અજાણ્યા યુવક વૃદ્ધને ઢોરમાર મારીને ફરાર થઇ ગયો હતો. જેથી વૃદ્ધને ડાબા હાથે અને જમણા પગે તેમજ કમરના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેને તાત્કાલીક સારવાર અર્થે સ્મીમેર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો