તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • દમણમાંથી આઇટીને ૧.૮૦ કરોડની ટીડીએસ રિકવરી મળીૃચ્ ’આવકવેરા વિભાગના ટીડીએસ સેકશને દમણના બિલ્ડર ગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દમણમાંથી આઇટીને ૧.૮૦ કરોડની ટીડીએસ રિકવરી મળીૃચ્/’આવકવેરા વિભાગના ટીડીએસ સેકશને દમણના બિલ્ડર ગ્રુપ ડ્રીમ ફોચ્ર્યુન અને સિલ્વર સ્ટાર ડિસ્ટલરી પર તપાસ કરીને ૧.૮૦ કરોડની રીકવરી કાઢી હતી. ડ્રીમ ફોચ્ર્યુનના ઓનર ડિરેકટરોને જે પેમેન્ટ કરતાં હતા તેની પર યોગ્ય ટિડીએસ કપાતો નહતો. એટલે રૂ. ૧.પ૦ કરોડની રીકવરી નીકળી હતી. જ્યારે સિલ્વર સ્ટાર ડિસ્ટલરી વેચાતા માલ પર ૧ ટકા લેખે ટીસીએસ ૭ મહિ‌નાથી યોગ્ય રીતે ભરાતી ન હોવાથી રૂપિયા ૩૦ લાખની રીકવરી કઢાઈ હતી.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ સુરત:

આવકવેરા વિભાગના ટીડીએસ સેકશન દ્વારા દમણના જાણીતા બિલ્ડર ગ્રુપ ડ્રીમ ફોચ્ર્યુન અને સિલ્વર સ્ટાર ડિસ્ટલરી પર તપાસ કરીને રૂપિયા ૧.૮૦ કરોડની રીકવરી કાઢી હતી. ડ્રીમ ફોચ્ર્યુનના ઓનર ડિરેકટરોને જે પેમેન્ટ કરતાં હતા તેની પર યોગ્ય ટિડીએસ કાપવામાં આવતો નહતો. એટલે અધિકારીઓએ રૂપિયા ૧.પ૦ કરોડની રીકવરી કાઢી હતી. જ્યારે સિલ્વર સ્ટાર ડિસ્ટલરી દ્વારા વેચાતા માલ પર એક ટકા લેખે ટીસીએસ છેલ્લાં સાત મહિ‌નાથી યોગ્ય રીતે ભરાતો ન હોવાથી રૂપિયા ૩૦ લાખની રીકવરી કઢાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો