તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સિવિલ કેમ્પસનાં બિમાર મોરનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવિલ કેમ્પસનાં બિમાર મોરનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : નવી સિવિલ હોસ્પિટલના મેડીકલ કોલેજ પાસેથી બુધવારે રાત્રે એક મોર બિમાર હાલમાં મળી આવ્યો હતો. જે સારવાર દરમિયાન મોતને ભેટયો હતો.
સિવિલ હોસ્પિટલમાં બુધવારે રાત્રે સિક્યુરીટી ગા‌ર્ડ‌ રામવિલાસ યાદવ નાઇટ શીફ્ટમાં નોકરી પર હતો.જે રાત્રે સાડા નવેક વાગ્યે કેમ્પસમાં રાઉન્ડ પર જતો હતો.ત્યારે મેડીકલ કોલેજ નજીક રોડ પર એક મોર બિમાર હાલતમાં જોયો હતો. મોરને ઇમરજન્સી વિભાગમાં લઇ જવાયો હતો.જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. બનાવની જાણ જંગલ ખાતાના અધિકારીઓને કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો