તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બાઇક સ્લિપ થતાં ઘવાયેલા રત્નકલાકારનું આખરે મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક સ્લિપ થતાં ઘવાયેલા રત્નકલાકારનું આખરે મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.વરાછા
મોટા વરાછામાં રહેતો યુવાન ૧૯ ફેબ્રુઆરીના રોજ ચીખલી પથરીની દવા લેવા માટે જતો હતો.ત્યારે ચીખલી બસ સ્ટેન્ડ નજીક બપોરે બાઇક સ્લીપ થતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.સારવાર માટે સુરત ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં ગુરૂવારના રોજ સવારે મોત નિપજ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો