તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કતારગામમાં ડિમોલિશન વખતે પથ્થરમારો કરનાર ૭ની અટકાયત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કતારગામમાં ડિમોલિશન વખતે પથ્થરમારો કરનાર ૭ની અટકાયત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વરાછા
કતારગામ ઝોનમાં ગત મંગળવારથી હાથ ધરાયેલા નાસીરનગરના ઓપરેશન ડિમોલીશન અને અસરગ્રસ્તોના સિફ્ટીંગની કામગીરી ગુરુવારે બપોરે પૂર્ણ થઈ હતી. ગુરુવારે ૧૦ જેટલા ઝુંપડાઓને બપોર સુધીમાં દુર કરીને આ અઢી દિવસમાં કુલ ૩૦૮ ઝુંપડાઓને દૂર કરાયા હતાં. જોકે, બુધવારે મોડી રાત્રી દરમિયાન પણ ડિમોલીશનની ચાલતી કામગીરીમાં કેટલાક ટીખળખોર યુવાનોએ પથ્થરો ફેંકતા પોકલેન મશીનનો કાચ તૂટી ગયો હતો તથા તેના ચાલકને સાધારણ વાગતા મામલો તંગ બન્યો હતો. પોલીસે ૭ જણા સામે અટકાયતી પગલાં ભરતા ડિમોલિશનપુર્ણ થયું હતું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો