તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પુણાની મનપ્પુરમ ગોલ્ડ લોન પેઢીનો બનાવટી ગનમેન ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુણાની મનપ્પુરમ ગોલ્ડ લોન પેઢીનો બનાવટી ગનમેન ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વરાછા
પુણાના આઈમાતા રોડ પર આવેલી મનપ્પુરમ ગોલ્ડ લોન પેઢીમાંથી એસઓજી પોલીસે એક બનાવટી ગનમેનને ઝડપી પાડયો હતો. પાલિકાની ધાસ્તીપુરા યુસીડી ઓફીસ પાસે રહેતા આ ઈસમે એક દલાલ મારફતે ગનનુ ખોટુ લાઇસન્સ તૈયાર કરાવ્યું હતું. અને ગનમેને તરીકે નોકરી મેળવી લીધી હતી. પોલીસે બનાવટી ગનમેન પાસેથી૧૨ બોરની ગન અને ૧૧ જીવતા કારતુસ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો