તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હિ‌ટલરની સહી વાળી ૨ નકલની હરાજી થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિ‌ટલરની સહી વાળી ૨ નકલની હરાજી થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિ‌ટલરની સહી વાળી ૨ નકલની હરાજી થશે
લોસ એન્જલિસ : એડોલ્ફ હિ‌ટલરના હસ્તાક્ષરવાળી મીન કેમ્ફ’ની દુલર્ભ બે નકલોની અમેરિકાના લોસ એન્જલિસમાં હરાજી થવાની હોવાનું હરાજી કરનારાઓએ જણાવ્યું છે. સૌથી ઊંચી બોલી લગાવનારને મીન કેમ્ફની આ બન્ને દુર્લભ નકલો ગુરુવારે ઓનલાઇન વેચી દેવામાં આવશે, એવું નેટ ડી સેન્ડ‌ર્સ ઓક્શન્સે જણાવ્યું છે. આ બન્ને પુસ્તકો નાઝી પાર્ટીના સભ્ય અને ૧૯૨૩ બીયર હોલ પુશ્ચના એક નેતા જોસેફ બોઅરને સમર્પિ‌ત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો