તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ૯ રેલવે સ્ટેશન રાત્રે ૯ વાગ્યા પછી બંધ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

૯ રેલવે સ્ટેશન રાત્રે ૯ વાગ્યા પછી બંધ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૯ રેલવે સ્ટેશન રાત્રે ૯ વાગ્યા પછી બંધ કરાશે
મદુરાઇ : દક્ષિણ રેલવે વહીવટીતંત્રે વીજળી બચાવવા અને સ્ટેશન સંકુલોને અસામાજિક તત્ત્વોના અડ્ડા બનતા અટકાવવા માટે વિરુદ્ધુનગર અને શેનકોટ્ટાહ વચ્ચે આવેલા મદુરાઇ ડિવિઝનના નવ રેલવે સ્ટેશન રાત્રે નવ વાગ્યા પછી બંધ કરવાનો નિર્ણય લીધો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. પોથીગઇ એક્સપ્રેસ પસાર થયા પછી આ સ્ટેશનોએથી કોઇ ટ્રેન ઓપરેટ થતી નહીં હોવાથી સ્ટેશનો બંધ કરવાનો આદેશ અપાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો