તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

~ ૧.૦૪ કરોડની ઢીંગલી!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી ૩ માર્ચે ગલ્‌ર્સ ફેસ્ટિવલ ડેને ધ્યાનમાં રાખીને જાપાનની રાજધાની ટોક્યોમાં બુધવારે એક જ્વેલરી શોરૂમ દ્વારા હીના’ નામની સોનાની ઢીંગલીઓનો સેટ રજૂ કરવામાં આવ્યો હતો. ઢીંગલીના આ સેટની કિંમત ૧૭,૨૩પ,૦૦૦ યેન((રૂ.૧.૦૪ કરોડ)) છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો