તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પ્રતિભા સંશોધનો પર નર્ભિર નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિભા સંશોધનો પર નર્ભિર નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ર્મનીના મહાન વૈજ્ઞાનિક આલ્બ‌ર્ટ આઈન્સ્ટાઈનને એક વખત કેલિફોર્નિ‌યા ઈન્સ્ટિ‌ટયૂટ ઓફ ટેક્નોલોજીએ આઈન્સ્ટાઈનને ભાષણ આપવા માટે આમંત્રણ આપ્યું. આમંત્રણ સ્વીકારી તેઓ અમેરિકા ગયા તો સાથે શ્રીમતી આઈન્સ્ટાઈન પણ હતાં. વ્યાખ્યાન બાદ તેઓ માઉન્ટ વિલ્સન સ્થિત ખગોળવિજ્ઞાનની પ્રયોગશાળા જોવા ગયાં. વિશ્વનું સૌથી મોટું દૂરબીન આ પ્રયોગશાળામાં હતું, જે સો ઈંચના વ્યાસવાળા લેન્સનું હતું. આ વિશાળ દૂરબીન જોઈ શ્રીમતીએ પ્રયોગશાળાના અધ્યક્ષને પૂછયું, આટલું મોટું દૂરબીન શું કામ આવે છે ?’તેમણેકહ્યું, બ્રાંડની રચના સમજવા માટે.’ શ્રીમતી આઈન્સ્ટાઈને આશ્ચર્યથી કહ્યું, મારા પતિ તો આ કામ એક સામાન્ય જૂના કાગળ પર કરે છે.’ તેમને લોકો તેમની પ્રયોગશાળા અને ઉપકરણો અંગે પૂછે તો તેઓ ઉપકરણ તરીકે ફાઉન્ટેનપેન અને પ્રયોગશાળા માટે પોતાનું મગજ બતાવતા. પ્રતિભાને સંશોધનોની જરૂર નથી હોતી. તે પોતાના સાહજિક જ્ઞાનના આધારે જ પોતાનો રસ્તો શોધે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો