તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ પ્લસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વચ્ર્યુઅસ રિટેલ ના ડિરેકટરનું સન્માન
સુરત-- એશિયા રિટેલ કોંગ્રેસે ભારતના પ૦ સૌથી પ્રતિભાશાળી રિટેલ વ્યવસાયિકોમાંથી એક તરીકે વચ્ર્યુઅસ રિટેલના પ‌શ્ચિ‌મ વિભાગના ડિરેકટર પરેશ મિશ્રાનું સન્માન કર્યુ હતું.
કરીના કપુર નેચરલ્સની બ્રાન્ડ એમ્બેસેડર
સુરત-- એશિયાની ઝડપથી વિકસતી હેર એન્ડ બ્યુટી સલુન ચેઇન પાન ઇન્ડિયા નેચરલ્સે બોલીવુડ અભિનેત્રી કરીના કરપુરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરી છે. કંપની ગુજરાતમાં પણ વિસ્તૃતિકરણ કરવાની છે.
રેનોલ્ટે કારની કિંમતમાં ઘટાડો કર્યો
નવી એક્સાઇઝ ડયુટીના અમલથી રેનોલ્ટની બધી ગાડીઓની કિંમતમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.પલ્સ પર ૧પ-૨પ હજાર, સ્કાલા પર રૂ.૨૩-૩૨ હજાર, ડસ્ટર પર રૂ.૨૮થી ૩૯ હજાર અને ફલ્યુઅન્સ પર રૂ.૪૦-૪પ હજારની મહાબચત ચાલી રહીછે એમ નાણાવટી ગ્રુપના ડિરેકટર હર્ષ નાણાવટીએ જણાવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો