તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. સુરતૃચ્ ’મહીધરપરા હીરાબજારમાં રફ હીરાનો ધંધો કરતા એક વેપારીએ ૭ કરોડનું ઉઠમણું કર્

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ન્યૂઝ. સુરતૃચ્/’મહીધરપરા હીરાબજારમાં રફ હીરાનો ધંધો કરતા એક વેપારીએ ૭ કરોડનું ઉઠમણું કર્યુ હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લાં ૪ દિવસથી આ વેપારી બજારમાં દેખાતો બંધ થઈ જતા લેણદારો દોડતા થઈ ગયા છે. જો કે આ વેપારીના ઉઠમણાંમા મોટાભાગના મોટા વેપારીઓની રકમ સલવાઈ ગઈ છે, કારણ કે લેણદારાની સંખ્યા હજુ માંડ પંદર પર પહોંચી છે. ૃચ્/’મનસુખ નામનો હીરાનો વેપારી મહીધરપરામાં ઘણા વર્ષોથી ઓફીસમાંથી રફના પડીકા લઇને બજારમાં વેચવાનું કામ કરતો હતો.જુનો વેપારી હોવાને કારણે બજારના મોટા વેપારીઓ પણ તેની પર વિશ્વાસ રાખીને કરોડો રૂપિયાનો માલ ધિરતા હતા. મનસુખને આ સપ્તાહમાં ૭ કરોડનું પેમેન્ટ ચુકવવાનું હતું, પણ છેલ્લાં ૪ દિવસથી તે બજારમાં દેખાતો બંધ થઈ ગયો હતો.લેણદારોએ કઇંક કામ હશે એમ માનીને બે દિવસ રાહ જોઇ હતી પણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત

મહીધરપરા હીરાબજારમાં રફ હીરાનો ધંધો કરતા એક વેપારીએ રૂપિયા ૭ કરોડનું ઉઠમણું કર્યુ હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લાં ૪ દિવસથી આ વેપારી બજારમાં દેખાતો બંધ થઈ જતા લેણદારો દોડતા થઈ ગયા છે.જો કે આ વેપારીના ઉઠમણાંમા મોટાભાગના મોટા વેપારીઓની રકમ સલવાઈ ગઈ છે, કારણ કે લેણદારાની સંખ્યા હજુ માંડ પંદર પર પહોંચી છે.

હીરાબજારના વર્તુળો પાસેથી જાણવા મળેલી વિગત મુજબ મનસુખ નામનો હીરાનો વેપારી મહીધરપરા હીરાબજારમાં છેલ્લાં ઘણા વર્ષોથી ઓફીસમાંથી રફના પડીકા લઇને બજારમાં વેચવાનું કામ કરતો હતો.જુનો વેપારી હોવાને કારણે બજારના મોટા વેપારીઓ પણ તેની પર વિશ્વાસ રાખીને કરોડો રૂપિયાનો માલ ધિરતા હતા. મનસુખને આ સપ્તાહમાં ૭ કરોડનું પેમેન્ટ ચુકવવાનું હતું, પણ છેલ્લાં ૪ દિવસથી તે બજારમાં દેખાતો બંધ થઈ ગયો હતો.લેણદારોએ કઇંક કામ હશે એમ માનીને બે દિવસ રાહ જોઇ હતી પણ તપાસ કરતા ખબર પડી કે મનસુખ ગાયબ થઈ ગયો છે. મનસુખ મહીધરપરા દાલગીયા મહોલ્લામાં રફનું કામકાજ કરતો હતો.જાણવા મલેલી વિગત મુજબ ૪થી પ વેપારીઓને જ કરોડો રૂપિયા લેવાના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો