તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હનીપાર્ક રોડ પર આજે સાત લાખ પંચમૂખી મહાલિંગના લોકોને દર્શનનો લાભ મળશે. આ ઉપરાંત અહી મહારૂદ્ર માટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હનીપાર્ક રોડ પર આજે સાત લાખ પંચમૂખી મહાલિંગના લોકોને દર્શનનો લાભ મળશે. આ ઉપરાંત અહી મહારૂદ્ર માટે સંખ્યાબંધ હવનકૂંડની સ્થાપના કરવામાં આવી છે. હજારો ભકતો આ સ્થળે ઉમટી પડશે. મહાવક્ર પૂજા અને મહારૂદ્રનું આયોજન કરવામાં આવ્યું છે. સતત છઠ્ઠા વર્ષે રાજૂ મહારાજ દ્વારા આ આયોજન કરવામાં આવી રહ્યું છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના જાણીતા જયોતિષ ‌ર્ડ‌ો મહેશ દશોરાએ જણાવ્યુંકે પ્રદોષની સાથે મહાશિવરાત્રી હોવાથી સંતાન વગર રીઝતા એવા દંપતિઓ મહાદેવની પૂજા કરેતો તેઓને સંતાન સુખ નિ:શંક મળે છે. સૈકામાં એક વખત આવતી આ પ્રદોષ સંતાન સુખ મેળવવા માટે અચૂક શાસ્ત્રોકત ઉપાય માનવામાં આવે છે. આ ઉપરાંત વિષયોગ, ચાંડાલ યોગ, શ્રાપિત યોગમાંથી પણ ભકતો સીધો છૂટકારો મેળવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો