તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • મધુબનીના લેમ્પશેડ, નાળિયેરના પેન સ્ટેન્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મધુબનીના લેમ્પશેડ, નાળિયેરના પેન સ્ટેન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર સુરત
સાયન્સ સેન્ટરમાં તાપી ઉત્સવ ચાલી રહ્યો છે. સાયન્સ સેન્ટરમાં એન્ટર થાવ એટલે તરત જ સામે હેન્ડિક્રાફ્ટના વર્કમેન અને વર્કવિમેનના સ્ટોલ્સ દેખાશે. આ સ્ટોલ્સમાં હેન્ડિક્રાફ્ટના સેક્શનમાં એવી ઘણી વસ્તુઓ છે, જે રિસાઇકલ કરીને અથવા તો નેચરલ વસ્તુઓમાંથી બનાવવામાં આવી છે. આ હેન્ડીક્રાફ્ટ સેકશનમાં આંધ્ર પ્રદેશ, ઉડીસા, મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણાં હેન્ડિક્રાફ્ટ આર્ટિ‌સ્ટો આવ્યા છે. આ આર્ટીસ્ટ હેન્ડીક્રાફ્ટ માટે વર્કશોપ પણ લેશે અને સુરતીઓને નારિયેળમાંથી આ‌ર્ટપીસ, લેધરમાંથી આ‌ર્ટ પીસ, કપડા પર પોટ્રેટ ડિઝાઇન કઇ રીતે કરી શકાય એની આ‌ર્ટ શીખવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો