તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • એસટીના ૪૦૦૦ કર્મચારીઓની માગ સ્વીકારાઈ, હડતાળ મોકૂફ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસટીના ૪૦૦૦ કર્મચારીઓની માગ સ્વીકારાઈ, હડતાળ મોકૂફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ.સુરત
એસટીના ચાલીસ હજાર કર્મચારીઓએ માસ સીએલ પર ઉતરી જવા માટે ચિમકી આપી હતી. તા.૨૮ ફેબ્રુઆરીનાં રોજ રાજ્યના તમામ એસટી બસોના પૈડા થંભાવી દેવાનું એલાન કરવામાં આવ્યું હતુ. રાજ્ય સરકારે એસટીની તમામ માંગણીઓ સ્વીકારી લેતા હવે આ આંદોલન નહી કરવાની ઘોષણા કરવામાં આવી છે. એસટી યુનિયન દ્વારા વિગત જણાવવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો