તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • માથા પર ઇંટ પડતા યુવાન ઘાયલૃચ્ ’સુરત પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં નવા બંધાઇ રહેલા બિલ્ડીંગ એ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માથા પર ઇંટ પડતા યુવાન ઘાયલૃચ્/’સુરત પાંડેસરાની આશાપુરી સોસાયટીમાં નવા બંધાઇ રહેલા બિલ્ડીંગ એક કિશોરના માથા પર ઇટ પડતા તેને માથાના ભાગે ઇજા પહોંચી હતી. સુરજકુમાર રાજેશભાઇ રાઠોડ((૧પ))આશાપુરી સોસાયટી વિભાગ ૨ માં રહેતો હતો.જે બુધવારના રોજ સવારે નવ વાગ્યે સોસાયટી નજીક એક નવી નિર્માણાધીન બિલ્ડીંગ નીચે મિત્રોની રાહ જોઇ રહ્યો હતો.આ સમયે તેને ખ્યાલ જ ન હતો અને ઉપરથી એક ઇંટ તેના માથા પર પટકાઇ હતી. ગંભીર ઇજા પહોંચતા તુરંત જ એકઠા થયેલા લોકોએ સુરજને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.હાલમાં તેની તબીયત સુધારા પર છે.ૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ.સુરત

પાંડેસરામાં આવેલી આશાપુરી સોસાયટીમાં નવા બંધાઇ રહેલા બિલ્ડીંગ નીચે એક કિશોર બુધવારના રોજ સવારે ઉભો હતો.આ સમયે તેના માથા પર ઉપર ઇંટ પટકાતા લોહી નિકળતા તેને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પાંડેસરા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર સુરજકુમાર રાજેશભાઇ રાઠોડ((૧પ))આશાપુરી સોસાયટી વિભાગ ૨ માં રહેતો હતો.જે બુધવારના રોજ સવારે નવ વાગ્યે સોસાયટી નજીક એક નવી નિર્માણાધીન બિલ્ડીંગ નીચે મિત્રોની રાહ જોઇ રહ્યો હતો.આ સમયે તેને ખ્યાલ જ ન હતો અને ઉપરથી એક ઇંટ તેના માથા પર પટકાઇ હતી. ગંભીર ઇજા પહોંચતા તુરંત જ એકઠા થયેલા લોકોએ સુરજને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.હાલમાં તેની તબીયત સુધારા પર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો