તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ત્રણ બિલ્ડર ગ્રુપો ૃચ્ ’પાસેથી ~ ૯ કરોડનું ૃચ્ ’કાળું નાણું ઝડપાયુંૃચ્ ’ભાસ્કરન્યૂઝ.સુરતૃચ્ ’સુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રણ બિલ્ડર ગ્રુપો ૃચ્/’પાસેથી ~ ૯ કરોડનું ૃચ્/’કાળું નાણું ઝડપાયુંૃચ્/’ભાસ્કરન્યૂઝ.સુરતૃચ્/’સુરત ઇન્કમટેક્સ કચેરીના ત્રણ જેટલા રીયલ એસ્ટેટ ગ્રુપો પાસેથી આઇટીને રૂ. ૯ કરોડનુ કાળુ નાણુ મળી આવ્યુ છે. તેમાં ડીંડોલી ખાતે આવેલા ગોકૂળ ધામ અને સાંઇ વિલા હાઇરાઇઝ પ્રોજેક્ટમાં રૂ.૪.પ૦ કરોડનુ કાળુ નાણુ ઓર્ગેનાઇઝરો દ્વારા કબૂલાત કરવામાં આવી હતી. દરમિયાન અલથાણ વીઆઇપી રોડ પર આવેલા અન્ય ઓર્નેટ ગ્રુપ પાસેથી રૂ.૪.પ૦ કરોડનુ કાળુ નાણુ મળી આવ્યું હતુ. આમ આ રીયલ એસ્ટેટ ગ્રુપો પાસેથી રૂ.૯ કરોડનુ કાળુ નાણુ સ્વૈચ્છિક રીતે કબૂલાત કરવામાં આવી છે. આ તમામ ગ્રુપોના તમામ હિ‌સાબી વ્યવહારો સીઝ કરવામાં આવ્યા છે.આ ગ્રુપો સાથે સંકળાયેલા બ્રોકરો અને ખરીદારોના વ્યવહારોની તપાસ કાર્યવાહી પણ શરૂ કરાઈ છે. નોંધનીય છે કે ઇન્સ્પેક્ટ‌ર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ.સુરત

સુરત ઇન્કમટેક્સ કચેરીના ત્રણ જેટલા રીયલ એસ્ટેટ ગ્રુપો પાસેથી આઇટીને રૂ. ૯ કરોડનુ કાળુ નાણુ મળી આવ્યુ છે. તેમાં ડીંડોલી ખાતે આવેલા ગોકૂળ ધામ અને સાંઇ વિલા હાઇરાઇઝ પ્રોજેક્ટમાં રૂ.૪.પ૦ કરોડનુ કાળુ નાણુ ઓર્ગેનાઇઝરો દ્વારા કબૂલાત કરવામાં આવી હતી. દરમિયાન અલથાણ વીઆઇપી રોડ પર આવેલા અન્ય ઓર્નેટ ગ્રુપ પાસેથી રૂ.૪.પ૦ કરોડનુ કાળુ નાણુ મળી આવ્યું હતુ. આમ આ રીયલ એસ્ટેટ ગ્રુપો પાસેથી રૂ.૯ કરોડનુ કાળુ નાણુ સ્વૈચ્છિક રીતે કબૂલાત કરવામાં આવી છે. આ તમામ ગ્રુપોના તમામ હિ‌સાબી વ્યવહારો સીઝ કરવામાં આવ્યા છે.આ ગ્રુપો સાથે સંકળાયેલા બ્રોકરો અને ખરીદારોના વ્યવહારોની તપાસ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો