તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • તાપીનું શુદ્ધિકરણ માત્ર કાગળ પર!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપીનું શુદ્ધિકરણ માત્ર કાગળ પર!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાગૃતિને આવકાર પણ પાલિકાએ ૧૦ વર્ષમાં તાપી શુધ્ધિકરણ માટે ૧૧૮ કરોડની ફાળવણી કર્યા બાદ અમલ કર્યો નહી
ભાસ્કર ન્યૂઝ. સુરત
ચેમ્બર ઓફ કોમ‌ર્સ, મહાનગર પાલિકા,શ્રી રામક્રિષ્ણા ચેરીટેબલ ટ્રસ્ટ, દક્ષિણ ગુજરાત યુનિવસર્ટિી અને અભિવ્યકિત સંસ્થાના ઉપક્રમે પ દિવસના તાપી ઉત્સવનું આયોજન કરાયું છે. જે માટે રૂપિયા ૩૦ લાખ પાલિકાએ આપ્યા છે અને ૧પ લાખ શ્રી રામક્રિષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ અને ૧પ લાખ અન્ય એમ ૬૦ લાખના ખર્ચે તાપી ઉત્સવનું આયોજન કરાયું છે.શાસ્ત્રોમાં તાપીને સૂર્યની પુત્રી તરીકે ઓળખાય છે. તાપી નદીને કાંઠે વસેલું સુરત આર્થિ‌ક રીતે ફુલ્યું ફાલ્યું છે, સમુધ્ધ થયું છે,અનેક રાજયોના લોકો અહીં આવીને વસ્યા છે અને પુરા સુરતી બની ગયા છે. તાપીની વર્ષગાંઠના દિવસે સુરતીઓ ભવ્ય ઉજવણી કરવા પણ ભેગા થાય છે. પણ પછી આખુ વર્ષ તાપીની પવિત્રતા અકબંધ રાખવા કોઈ તેની સામે જોતું પણ નથી. પાલિકાએ ૧૦ વર્ષમાં તાપી શુધ્ધિકરણ માટે ૧૧૮ કરોડની ફાળવણી કરી છે, પણ બધુ આજ સુધી માત્ર કાગળ પર જ રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો