તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ((((ન્યૂઝ ઇન બોક્સ))))))))))))))ચાર ક્વોલિટી કેસ સાથે ઉમરગામ અને ભિલાડમાંથી રૂ.૧૯.૬૯ લાખની વીજ ચોરી ઝડપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

((((ન્યૂઝ ઇન બોક્સ))))))))))))))ચાર ક્વોલિટી કેસ સાથે ઉમરગામ અને ભિલાડમાંથી રૂ.૧૯.૬૯ લાખની વીજ ચોરી ઝડપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧૯.૬૯ લાખની વીજ ચોરી ઝડપાઇ
સુરત ડીજીવીસીએલની ૩૩ ટીમો દ્વારા ઉમરગામ અને ભિલાડ સબ ડિવિઝન તાબેના વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. ચેક કરાયેલા ૬૬૮ વીજ કનેકશનોમાંથી ૮૪માં ગેરરીતી જણાતા કુલ ૧૬.૬૯ લાખના વીજ બિલ ફટકારાયા હતા. આ ઉપરાંત મોહનગામ કારભારીને વીજચોરી બદલ ૧.૩૦ લાખનું બીલ ફટકારાયું હતું. વધારાના વીજભાર લેનારા ટીંભીગામના સુરેશ પટેલને ૧.૧પ લાખ, મોહનગામના બાલુભાઇને વીજ મીટર બાયપાસ કરવા બદલ૧.૧૦ લાખ અને પાલગામના અમરત સખા માછીને ૧.૧પ લાખનું બિલ અપાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો