તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • કારનો કાચ તોડી લેપટોપની ચોરી !!ૃચ્ ’સુરત: મગદલ્લાગામમાં આવેલા એલએન્ડટી હાઉસિંગ સોસાયટીના દરવાજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારનો કાચ તોડી લેપટોપની ચોરી !!ૃચ્/’સુરત: મગદલ્લાગામમાં આવેલા એલએન્ડટી હાઉસિંગ સોસાયટીના દરવાજા પાસે પાર્ક કરાયેલી એલએન્ડટી કંપનીના એક અધિકારી ગણેશ ચંદ્ર શૈલેન્દ્રનાથ ઢોલ ((પ૧))ની કારનો કાચ તોડીને કોઈ ચોર ઈસમ રૂપિયા ૨પ હજાર મત્તાનુ લેપટોપની ચોરી કરી જતા ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: મગદલ્લાગામમાં આવેલા એલએન્ડટી હાઉસિંગ સોસાયટીના દરવાજા પાસે પાર્ક કરાયેલી એલએન્ડટી કંપનીના એક અધિકારીની કારનો કાચ તોડીને કોઈ ચોર ઈસમ રૂપિયા ૨પ હજાર મત્તાનુ લેપટોપની ચોરી કરી જતા ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ અધિકારી બપોરે જમવા માટે ઘરે આવીને ૨પ મીનીટ કાર પાર્ક કરી હતી અને ચોર ઈસમ કરતબ અજમાવી ગયો હતો. ડુમસ રોડના નવા મગદલ્લાગામ સ્થિત એલએન્ડટી હાઉસિંગ સોસાયટી ખાતે રહેતા ગણેશ ચંદ્ર શૈલેન્દ્રનાથ ઢોલ ((પ૧)) એલએન્ડટી ખાતે નોકરી કરે છે. મંગળવારના રોજ બપોરના ૧.૨૦ થી ૧.૪પ વાગ્યા દરમિયાન કોઈ ચોર ઈસમે આવીને કારની પાછળનો કાચ તોડી પાછળના ભાગના સીટ ની નીચે લેપટોપ કિમત રૂપિયા ૨પ હજારની મત્તાનુ ચોરી કરીને લઈ ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો