તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વીઆર મોલમાં શો‌ર્ટસર્કિટ થતા એક કારીગર ગંભીર રીતે દાઝી ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીઆર મોલમાં શો‌ર્ટસર્કિટ થતા એક કારીગર ગંભીર રીતે દાઝી ગયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : ડુમસ રોડ પર આવેલા વીઆર મોલમાં ગઇ કાલે ઇલેક્ટ્રીક પેનલમાં શો‌ર્ટસર્કિટ થયું હતું.જેની તપાસ માટે આજે મુંબઇથી કંપનીના કારગરો ચેકિંગ માટે આવ્યા હતા. જેઓ બુધવારે બપોરે આ શો‌ર્ટસર્કિટ થવાના કારણની તપાસ કરી રહ્યા હતા.ત્યારે ફરી શો‌ર્ટસર્કિટ થતા એક કારીગર દાઝી ગયો હતો.તેને તુરંત સિવિલમાં લઈ જવાયો હતો. મુંબઇથી એન્જિનિયરિંગ કંપનીના કર્મચારીઓ ઇલેક્ટ્રીક શો‌ર્ટસર્કિટ થતા તપાસ માટે આવ્યા હતા.ત્યારે તુષાર બંસીલાલ સોનાર((૩૨))ઇલેક્ટ્રીક પેનલ જોઇ રહ્યો હતો. અચાનક શો‌ર્ટસર્કિટ થતા તેમને કરંટ લાગ્યો હતો, એને તેઓ બંને હાથ તેમજ માથાના ભાગે દાઝી ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો