તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઈરફ, માઇકર હાઉસ બંને ચાલુ રાખોૃચ્ ’સુરત શહેરીજનોના પ્રશ્નો માટે હમેંશા વાચા આપતી સુરત સિટીઝન્સ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈરફ, માઇકર હાઉસ બંને ચાલુ રાખોૃચ્/’સુરત શહેરીજનોના પ્રશ્નો માટે હમેંશા વાચા આપતી સુરત સિટીઝન્સ કાઉન્સીલ ટ્રસ્ટે રર્ઝિવ બેંક અને નેશનલ પેમેન્ટ ર્કોપોરેશન ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે કે ભલે તમે બેંકીગ સુધારા માટે ચેક ટ્રન્કેશન સીસ્ટમ ((સીટીએસ)) લાગુ કરી હોય પણ તેની પેરલલ સુરતમાં માઇકર હાઉસ પણ ચાલુ રાખો.કાઉન્સીલે લખ્યુ છે કે સીટીએસ ચાલું થયા પછી સુરતમાં વેપારીઓની મુશ્કેલી ઘટવાને બદલે વધી છે. કેટલાંક કિસ્સાઓમાં સાતથી ૮ દિવસ સુધી ગ્રાહકોએ ભરેલાં ચેકની રકમ જમા મળતી નથી.ૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સુરત

શહેરીજનોના પ્રશ્નો માટે હમેંશા વાચા આપતી સુરત સિટીઝન્સ કાઉન્સીલ ટ્રસ્ટે રર્ઝિવ બેંક અને નેશનલ પેમેન્ટ ર્કોપોરેશન ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે કે ભલે તમે બેંકીગ સુધારા માટે ચેક ટ્રન્કેશન સીસ્ટમ ((સીટીએસ)) લાગુ કરી હોય પણ તેની પેરલલ સુરતમાં માઇકર હાઉસ પણ ચાલુ રાખો.કાઉન્સીલે લખ્યુ છે કે સીટીએસ ચાલું થયા પછી સુરતમાં વેપારીઓની મુશ્કેલી ઘટવાને બદલે વધી છે. કેટલાંક કિસ્સાઓમાં સાતથી ૮ દિવસ સુધી ગ્રાહકોએ ભરેલાં ચેકની રકમ જમા મળતી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો