તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પ્રોફશનલ લેવલની સબ્જેક્ટ સ્ટ્રેટજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોફશનલ લેવલની સબ્જેક્ટ સ્ટ્રેટજી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંપની લો : આ એક ડિફિકલ્ટ સબ્જેક્ટ છે. જેમાં સૌથી વધારે યાદ રાખવું પડશે અને દરેક સેક્શન વાઈઝ સમજીને ભણવું પડશે
ડ્રાફ્ટ અપયિરન્સ: આ સબ્જેક્ટ પણ થોડો ડિફિક્લ્ટ છે. એમાં જેટલું પણ સમજીને કરશો તો ફાયદો થશે. કન્સેપ્ટ ક્લીઅર કરી લેશો તો વાંધો નહિં આવે.
ફાયનાન્સ, ફોરેક્સ એન્ડ ટ્રેઝરી મેનેજમેન્ટ: પ્યોર પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એટલે આ સબ્જેક્ટમાં તમારે ખૂબ તૈયારીઓ કરવી પડશે.
ર્કોપોરેટ રિસ્ટ્રક્ચરિંગ: એક વાર કન્સેપ્ટ સમજીને વાંચી શકો છો. આ સબ્જેક્ટ માટે તમારો એકાઉન્ટ્સનો બેઝ સારો હોવો જરૂરી છે.
સ્ટ્રેટજીક મેનેજમેન્ટ: સમજીને લખવાનો સબ્જેક્ટ છે. તમે આમાં તમારી રીતથી થિયરી લખી શકો છો. આ સબ્જેક્ટમાં કેસ સ્ટડી વધારે હોય છે એટલે થોડું વધારે ફોકસ કરવું જરૂરી છે.
એડવાન્સ ટેક્સ લો: આ સબ્જેક્ટ પા‌ર્ટલી પ્રેક્ટિસ બેઝ અને પા‌ર્ટલી થિયોરેટિકલ છે. એટલે થિયરી અને પ્રેક્ટિકલ બેઉ પર સરખું ફોકસ કરો.
ડયુ ડિજિલન્સ: આ સબ્જેક્ટ પણ થિયરી બેઝ છે એટલે આમાં તમારે થોડું લાંબુ વાંચવું પડશે.
બિઝનેસ એથિક્સ: આ સબ્જેક્ટ પણ થિયરી બેઝ છે અને કેસ સ્ટડીવાળો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો