તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચૂંટણી માટે છ કંટ્રોલ રૂમ ખોલવામાં આવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી માટે છ કંટ્રોલ રૂમ ખોલવામાં આવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત લોકસભા ચૂંટણી ઘોષિત થયા પછી સુરત શહેર અને જિલ્લામાં લોકોને મતદાન કા‌ર્ડ‌ કે તેને લગતી સમસ્યા કે અન્ય ફરિયાદ માટે છ કંટ્રોલ રૂમ ખોલાશે.અત્યારસુધી ચૂંટણી ટાણે શહેર અને જિલ્લામાં માત્ર એકજ કંટ્રોલરૂમ ખોલવામાં આવતો હતો, આ વખતે કુલ છ કંટ્રોલરૂમ સિટી પ્રાંત, માંડવી પ્રાંત, બારડોલી પ્રાંત, ઓલપાડ પ્રાંત, વ્યારા પ્રાંત, મુખ્ય કંટ્રોલરૂમ ખોલવાની ઘોષણા સુરત જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યારસુધી ચૂંટણી ઘોષિત થયા પછી કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી, દરમિયાન આ તારીખ ઘોષિત કરાય તે પહેલા જ ૯૦૦૦ કર્મચારીઓને બુથ લેવલ ઓફીસર અને પ્રીસાઇંડીંગ ઓફીસરની કામગીરી કેવી રીતે કરવી તેની ટ્રેનિંગ શરૂ કરી દેવાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો