તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પાલ દરઠમાં ઉશ્કેરાયેલા લોકોએ હૂરિયો બોલાવ્યોૃચ્ ’ભાસ્કરન્યૂઝ.સુરતૃચ્ ’પાલ આરટીઓ કચેરીમાં સતત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલ દરઠમાં ઉશ્કેરાયેલા લોકોએ હૂરિયો બોલાવ્યોૃચ્/’ભાસ્કરન્યૂઝ.સુરતૃચ્/’પાલ આરટીઓ કચેરીમાં સતત બીજા દિવસે લર્નિ‌ગ લાયસન્સની પરીક્ષા આપવા આવેલા લોકોને એપોઇન્ટમેન્ટ લીધા બાદ તેઓને નવેસરથી એપોઇન્ટમેન્ટ લેવા આરટીઓ દ્વારા જણાવતા ઉપસ્થિત લોકો ઉશ્કેરાયા હતા. સાતસો કરતા વધારે લર્નિ‌ગ લાયસન્સ અને ફીઝીકલ લાયસન્સ આપવા આવેલા પરીક્ષાર્થીઓને ફરીથી એપોઇન્ટમેન્ટ લેવાની સૂચના આપવામાં આવતા તેઓ અકળાયા હતા. એક વખત ઓન લાઇન એપોઇન્ટમેન્ટ લીધા પછી કેવી રીતે અધિકારીઓ તેઓને પરત કાઢી શકે તે મામલે ઉશ્કેરાયેલા વાહનચાલકો દ્વારા ભારે દલીલ કરવામાં આવી હતી. સ્થળ પર ઉપસ્થિત આરટીઓ ડેપ્યુટી કમિશ્નર બાબુભાઇ પ્રજાપતિએ જણાવ્યુંકે પાલ આરટીઓ કચેરીમાં કમ્પ્યૂટર સીસ્ટમ હવે સેટ થઇ ચૂકી છે, તેથી આ સમસ્યાનું નિરાકરણ આવી જશે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ.સુરત

પાલ આરટીઓ કચેરીમાં સતત બીજા દિવસે લર્નિ‌ગ લાયસન્સની પરીક્ષા આપવા આવેલા લોકોને એપોઇન્ટમેન્ટ લીધા બાદ તેઓને નવેસરથી એપોઇન્ટમેન્ટ લેવા આરટીઓ દ્વારા જણાવતા ઉપસ્થિત લોકો ઉશ્કેરાયા હતા. સાતસો કરતા વધારે લર્નિ‌ગ લાયસન્સ અને ફીઝીકલ લાયસન્સ આપવા આવેલા પરીક્ષાર્થીઓને ફરીથી એપોઇન્ટમેન્ટ લેવાની સૂચના આપવામાં આવતા તેઓ અકળાયા હતા. એક વખત ઓન લાઇન એપોઇન્ટમેન્ટ લીધા પછી કેવી રીતે અધિકારીઓ તેઓને પરત કાઢી શકે તે મામલે ઉશ્કેરાયેલા વાહનચાલકો દ્વારા ભારે દલીલ કરવામાં આવી હતી. સ્થળ પર ઉપસ્થિત આરટીઓ ડેપ્યુટી કમિશ્નર બાબુભાઇ પ્રજાપતિએ જણાવ્યુંકે પાલ આરટીઓ કચેરીમાં કમ્પ્યૂટર સીસ્ટમ હવે સેટ થઇ ચૂકી છે, તેથી આ સમસ્યાનું નિરાકરણ આવી જશે. નવી કચેરી હોવાને કારણે સીસ્ટમ સેટ કરતા તેઓને તકલીફ થઇ રહી છે. લોકો તેઓની તકલીફ સમજે તેવી વિનંતી આ અધિકારી દ્વારા કરવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો