તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અડઝઈની ચૂંટણીમાં તમામ ૧૪ બેઠકો પર સહકાર પેનલનો વિજય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અડઝઈની ચૂંટણીમાં તમામ ૧૪ બેઠકો પર સહકાર પેનલનો વિજય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ.સુરત
એપીએમસીની ચૂંટણીના આજે જાહેર પરિણામોમાં સહકાર પેનલે પરિવર્તન પેનલના સૂપડા સાફ કરી દીધા હતા. પરિવર્તન પેનલના પ્રમુખ ચંદ્રસિંહ બાકરોલાને જ માત્ર પ૪ મત મળ્યા હતા, જયારે સતત એક દાયકાથી ચેરમેન પદ ભોગવતા રમણ જાનીને ૧૩પ મત મળ્યા હતા. પરિવર્તન પેનલનો એકડો ભૂસી નાંખવા માટે વધુ એક વખત રમણજાનીને સફળતા મળી છે. ચંદ્રસિંહ બાકરોલાએ આક્ષેપ કર્યા હતા કે પાથરણા અને રેકડીવાળાને સભ્ય બનાવીને તેઓ સાથે છેતરપિંડી કરાઇ છે. વિજયી પેનલના પ્રમુખ રમણ જાનીએ આ આક્ષેપોને હાસ્યાસ્પદ ગણાવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો