તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • હેન્ડબેગ પરફ્યુમ એટેકરથી બચાવશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેન્ડબેગ-પરફ્યુમ એટેકરથી બચાવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપો‌ર્ટર સુરત
આજના સમયમાં સ્ત્રીઓ માટે સેલ્ફ ડિફેન્સ ખૂબ જરૂરી છે, સેલ્ફ ડિફેન્સ માટે સ્ત્રીઓએ સૌથી પહેલા કોન્ફિડન્ટ બનવાનું છે. જો સ્ત્રી કોન્ફિડન્ટ હશે તો કોઇપણ અઘરા સંજોગોનો મક્કમતાથી સામનો કરી શકશે.’ વન્ડર વેવ વિમેન્સ ગૃપ દ્વારા સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા સેલ્ફ ડિફેન્સના એક વર્કશોપમાં આ વાત પર ભાર મૂકાયો હતો. સેલ્ફ ડિફેન્સ એક્સપ‌ર્ટ પમીર શાહે વર્કશોપમાં હાજર રહેલી મહિ‌લાઓને સેલ્ફ
ડિફેન્સની ટેકનિક્સ બતાવી હતી. એમણે કહ્યું કે સ્ત્રીઓ રોજબરોજના વપરાશમાં જેનો ઉપયોગ કરે છે એ જ બધી વસ્તુઓના ઉપયોગથી સેલ્ફ ડિફેન્સ કરી શકે છે. વન્ડર વેવ ગ્રુપના પ્રેસિડન્ટ પદ્મા સારડાએ સ્ત્રીઓ પોતાનું રક્ષણ જાતે કરી શકે અને પોતાની સિક્યોરિટી માટે વધારે એલ‌ર્ટ રહે એ હેતુસર આ વર્કશોપનું આયોજન કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો