તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ૩૦ વર્ષ પહેલાનું મકાન કરને ૨.૩૧ કરોડ અપાવી ગયુંૃચ્ ’ભાસ્કર ન્યૂઝ . સુરત ૃચ્ ’આવકવેરા વિભાગે ત્રણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

૩૦ વર્ષ પહેલાનું મકાન કરને ૨.૩૧ કરોડ અપાવી ગયુંૃચ્/’ભાસ્કર ન્યૂઝ . સુરત ૃચ્/’આવકવેરા વિભાગે ત્રણ દાયકાથી પોતાના કબજામાં લીધેલાં નાનપુરા માણેક શેરીમાં આવેલાં ૧-૪૩૧ મકાનની હરાજીમાં રૂપિયા ૨.૩૧ કરોડનો ફાયદો થયો હતો. ૃચ્/’કામરેજના પંચરત્ન બિલ્ડરના માલિક કે.કે.પટેલે આ મિલકત રૂપિયા ૨.પ૬ કરોડમાં ખરીદી લીધી હતી. હરાજીની પ્રક્રિયા માત્ર ૧૦ જ મિનિટમાં પૂર્ણ થઈ ગઈ હતી. નોંધનીય છે કે ૩૦ વર્ષ અગાઉ આ મકાન આઇટીએ રૂપિયા ૨પ લાખમાં કબ્જે કર્યું હતું. નોંધનીય છે કે આઇટીએ આ મકાનની રીઝર્વ પ્રાઇઝ રૂપિયા ૯૧ લાખ નક્કી કરી હતી. આજે બપોરે ૧૨:૩૦ કલાકે હરાજી ગોઠવવામાં આવી હતી. જેમાં ૨પ જણાંએ ભાગ લીધો હતો. આ હરાજીની પ્રોસિજર દસ જ મિનિટમાં પુરી થઈ ગઈ હતી. પહેલો ભાવ રીઝર્વ પ્રાઇઝનો જ રહ્યો હતો.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ સુરત:

આવકવેરા વિભાગે ત્રણ દાયકાથી પોતાના કબજામાં લીધેલાં નાનપુરા માણેક શેરીમાં આવેલાં ૧-૪૩૧ મકાનની હરાજીમાં રૂપિયા ૨.૩૧ કરોડનો ફાયદો થયો હતો. કામરેજના પંચરત્ન બિલ્ડરના માલિક કે.કે.પટેલે આ મિલકત રૂપિયા ૨.પ૬ કરોડમાં ખરીદી હતી.નોંધનીય છે કે ૩૦ વર્ષ અગાઉ આ મકાન આઇટીએ રૂપિયા ૨પ લાખમાં કબ્જે કર્યું હતું. નોંધનીય છે કે આઇટીએ આ મકાનની રીઝર્વ પ્રાઇઝ રૂપિયા ૯૧ લાખ નક્કી કરી હતી.

આજે બપોરે ૧૨:૩૦ કલાકે હરાજી ગોઠવવામાં આવી હતી. જેમાં ૨પ જણાંએ ભાગ લીધો હતો. આ હરાજીની પ્રોસિજર દસ જ મિનિટમાં પુરી થઈ ગઈ હતી. પહેલો ભાવ રીઝર્વ પ્રાઇઝનો જ રહ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો