તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અસ્થિર મગજના યુવાને પોતાના ગળામાં ચપ્પુ મારતા મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસ્થિર મગજના યુવાને પોતાના ગળામાં ચપ્પુ મારતા મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: મોટા વરાછામાં એક યુવાને ગત ૧૭ ફેબ્રુઆરીના રોજ સાંજે જાહેરમાં રોડ પર પોતાના ગળે અને પેટના ભાગે ચપ્પુ મારી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.જેને સારવાર માટે નવી સિવિલમાં દાખલ કરાયો હતો.આઠ દિવસની સારવાર અંતે તેનું સોમવારે સવારે મોત નિપજ્યું હતું. મોટા વરાછા રોડ પર એક અસ્થિર યુવાનને ગત ૧૭ ફેબ્રુઆરીના રોજ ગુજરાતી સ્કૂલ સામેના જાહેર રોડ પર ઉભો હતો.જેણે ચપ્પુ લઇ પોતાના હાથે જ ગળાના ભાગે અને પેટ પર હુલાવ્યું હતું.રોડ પર એકઠા થયેલા લોકોએ ૧૦૮ બોલાવીને તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો