- Gujarati News
- સચિન ઇન્ડસ્ટ્રીઝમાં ગેટકોનું ટ્રાન્સફોર્મર ફાટયું, ૧૧૦૦ વિવિંગ યુનિટ બંધ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સચિન ઇન્ડસ્ટ્રીઝમાં ગેટકોનું ટ્રાન્સફોર્મર ફાટયું, ૧૧૦૦ વિવિંગ યુનિટ બંધ
@ સચિન વિવર્સ એસોસિયેશનના પ્રમુખ મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું કે સોમવારે ગેટકોના ટ્રાન્સફોર્મર ફાટતા તેઓની વિજળી ચોવીસ કલાકથી ડૂલ થઇ ગઇ છે. ગેટકો આ વિજળી કયારે ચાલુ કરી શકશે તે વિશે કંઇ કહેવા તૈયાર નથી. તેને કારણે ઇન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે.
@ ૧૧૦૦ યુનિટનું પ્રતિ દીન પ્રોડકશન અંદાજે પ લાખ મીટર : પ્રોડકશન લોસ્ટ રૂ.૧પ કરોડ
@ ૧૦૦ ટન યાર્નનો વપરાશ ઘટયો : સેલીંગ લોસ્ટ રૂ.૧પ કરોડ
@ ૨૦,૦૦૦ કામદારોને પ્રતિ દીન રૂ.૪૦૦ લેખે રોજ ચૂકવવો પડયો: નુકસાન રૂપિયા ૧ કરોડ
@ તે સિવાય ટ્રાન્સપોર્ટેશન , ગ્રે બોકર્સ, ગ્રે એક્સપર્ટ, ટ્રેડર્સ, ડાઇંગ એન્ડ પ્રીન્ટીંગ યુનિટ અને અન્ય સંકળાયેલી ઇન્ડસ્ટ્રીઝને પ્રોડકશન લોસ્ટ: અંદાજે રૂ.૧૦ કરોડ