તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • (( પ્રજ્ઞેશ ભટ્ટ)) ટોક શોમાં ક્વોટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

(( પ્રજ્ઞેશ ભટ્ટ)) ટોક શોમાં ક્વોટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવ ઘટાડો કરવાની અમારી બાંહેધરી છે
અમે સરકાર ભાવ ઘટાડા માટે પરીપત્ર જાહેર કરે તેની રાહ જોતા હતા, પણ દિવ્યભાસ્કરે લોકોની લાગણીને વાચા આપી છે ત્યારે અમારી ભાવ ઘટાડવાની બાહેંધરી છે. રિક્ષાચાલકો એસોસિયેશનના નિવેદનની રાહ જોઇને જ બેઠા છે. હવે બુધવારથી જ રિક્ષાચાલકો ભાવ ઘટાડી દેશે.અમે શહેરમાં આ માટે બેનર પણ લગાડીશું.
જયંતિ પ્રજાપતિ, પ્રમુખ, વરાછા ઓટો રિક્ષા સંઘ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો