તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સચીનમાં પિતાએ પુત્રી પર એક વર્ષ સુધી દુષ્કર્મ આચરી માતા બનાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સચીનમાં પિતાએ પુત્રી પર એક વર્ષ સુધી દુષ્કર્મ આચરી માતા બનાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: સચીન જીઆઇડીસીમાં રહેતો અને નાનીમોટી મજૂરીકામ દ્વારા ગુજરાન ચલાવતા આધેડના પરિવારમાં પત્ની અને પાંચ બાળકો છે. છેલ્લા એક વર્ષથી વાસનામાં અંધ આ નરાધમે પિતાપુત્રીના સંબંધોને લાંછન લગાવતા મારઝુડ કરી શારિરીક શોષણ શરૂ કર્યું હતું. અધમ કૃત્યને ચૂપચાપ સહન કરવા વચ્ચે યુવતીને પોતાના પિતા થકી જ ગર્ભ રહી જતા તેણે નવી સિવિલ હોસ્પિટલમાં ૨૭ જાન્યુઆરીએ બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ થતા મામલો લોકોની સામે આવ્યો હતો. માતા અને યુવતીએ દુષ્કર્મની ફરીયાદ સોમવારે નોંધાવી હતી.પોલીસે નરાધમ પિતાને પકડી પાડી જેલમાં ધકેલી દીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો