તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નારાયણ કેસની તપાસમાં કર મંદ પડયુંૃચ્ ’સુરત દુષ્કર્મના આરોપી નારાયણને ત્યાંથી પોલીસે રૂ. દસ હજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાયણ કેસની તપાસમાં કર મંદ પડયુંૃચ્/’સુરત દુષ્કર્મના આરોપી નારાયણને ત્યાંથી પોલીસે રૂ. દસ હજાર કરોડના દસ્તાવેજ જપ્ત કર્યા હતા. આ કેસમાં પાછળથી આઇટી વિભાગ પણ જોડાયું હતું અને પોલીસ અધિકારીઓ સાથે મળી દસ્તાવેજોનું વેરિફિકેશન કંઈ રીતે કરવું એ બાબતે ચર્ચા કરી હતી. આઇટી અધિકારીઓએ અગાઉ એવી ગણતરી કરી હતી કે જો તમામ દસ હજાર કરોડની વિગતો નારાયણે ચોપડે નહીં બતાવી હશે તો આ રકમ પર ૩૦૦૦ કરોડનો ટેક્સ આવશે. જો કે, હવે આ તપાસ મંદ પડી ગઈ છે. અને માર્ચ એન્ડિંગ સુધી આવી જ સ્થિતિ રહે એવી શક્યતા છે.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ સુરત:

દુષ્કર્મના આરોપી નારાયણને ત્યાંથી પોલીસે રૂ. દસ હજાર કરોડના દસ્તાવેજ જપ્ત કર્યા હતા. આ કેસમાં પાછળથી આઇટી વિભાગ પણ જોડાયું હતું અને પોલીસ અધિકારીઓ સાથે મળી દસ્તાવેજોનું વેરિફિકેશન કંઈ રીતે કરવું એ બાબતે ચર્ચા કરી હતી. આઇટી અધિકારીઓએ અગાઉ એવી ગણતરી કરી હતી કે જો તમામ દસ હજાર કરોડની વિગતો નારાયણે ચોપડે નહીં બતાવી હશે તો આ રકમ પર ૩૦૦૦ કરોડનો ટેક્સ આવશે. જો કે, હવે આ તપાસ મંદ પડી ગઈ છે અને આગામી માર્ચ એિન્ેડગ સુધી આવી જ સ્થિતિ રહે એવી શક્યતા છે કેમકે આઇટીના મોટાભાગના અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોતરાયા છે.

નોંધનીય છે કે આઇટીએ નારાયણને સંપત્તિ એક નંબરની છે કે બે નંબરની એ ચેક કરવા માટે નારાયણને ત્યાંથી જપ્ત કરાયેલાં પોટલાઓની તપાસ શરૂ કરી હતી. આ તપાસ થોડો જ સમય ચાલી હોય કે અધિકારીઓ બિલ્ડર અને ટેક્સટાઇલ જૂથ પર તપાસ શરૂ કરી હતી. આ કેસમાં હવે એપ્રાઇઝર રીપો‌ર્ટ તૈયાર કરવા સહિ‌તની લાંબી પ્રોસિઝર કરવાની હોય ઉપરાંત જે ડોકયુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે તેની પણ તપાસ કરવાની બાકી હોય અધિકારીઓ હાલ નારાયણના કેસને થોડો સમય માટે બાજુએ મૂકવા મજબૂર બન્યા છે.આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો