• Gujarati News
  • પ વર્ષમાં દમણમાં વધેલા ભાવો

પ વર્ષમાં દમણમાં વધેલા ભાવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ વર્ષમાં દમણમાં વધેલા ભાવો
પ વર્ષમાં બિયરથી લઇને તમામ પ્રકારના વાઇન્સ અને વ્હીસ્કીના ભાવોમાં પ૦થી ૯૦ ટકાનો વધારો થયો છે, આમ છતાં પણ જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવતા દારૂની કિંમતમાં કોઇ વધારો થયો નથી. આંકડાની માયા જાળનો અભ્યાસ જ દારૂ પાછળ દોડતી રહેતી પોલીસ કામગીરી સામે અનેક સવાલો ઊભા કરી રહી છે.