• Gujarati News
  • રાજકોટમાં પિતા દ્વારા સગીરાની જાતીય સતામણી

રાજકોટમાં પિતા દ્વારા સગીરાની જાતીય સતામણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : આ સત્યકથા છે. વાત છે રાજકોટના એક ગરીબ પરિવારની. પરિવારમાં દંપતી, બે પુત્રી અને એક નાનકડો પુત્ર છે. મોટી પુત્રીના લગ્ન થઈ ગયા છે. બીજી પુત્રીની ઉંમર છે ૧૪ વર્ષ. તે અને તેનો નાનો ભાઈ સરકારી શાળામાં અભ્યાસ કરે છે. જ્યારે દારૂડિયો પિતા પુત્રી સાથે અડપલા કરતો હોવાની ફરિયાદ મળી હતી. જેના લીધે તપાસ કરીને સમગ્ર મામલેને થાળે પડવામાં આવ્યો હતો.એક દિવસ પત્ની મજૂરીએ ગઈ હતી, ૧૪ વર્ષની પુત્રી ઘરમાં એકલી હતી ત્યારે ભાન ભૂલીને એ પિતાધર્મ ચૂક્યો. પુત્રીને પાસે બોલાવી, ચૂમીઓ ભરી, શરીર પર હાથ ફેરવ્યો, આલિંગન આપ્યું. તંત્ર દ્વારા દારૂડિયા પિતાને પાઠ ભણાવી દેવામાં આવ્યો હતો.