• Gujarati News
  • અહીં સરળતાથી જોવા મળે છે પોલર બેયર

અહીં સરળતાથી જોવા મળે છે પોલર બેયર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુનિયામાં માત્ર એક જ સ્થાન એવું છે જ્યાં પોલર બેયર તમને સડક પર ફરતા જોવા મળે છે. તેને જોવા માટે તમારે ધ્રુવીય પ્રદેશોમાં જોવાની જરૂર નથી. કેનેડામાં હડસન બેના પ‌શ્ચિ‌મ કિનારા પર વેસેલો ચર્ચિ‌લ કસબામાં પોલર બેયર સરળતાથી જોવા મળે છે. સપ્ટેમ્બરમાં પોલર બેયર અહીં આર્કટિકથી તરીને આવી પહોંચે છે. જેમને જોવા માટે અસંખ્ય પ્રવાસીઓ આવે છે. હડસનની ખાડી માટે ટૂરનું આયોજન કરવામાં આવે છે, જ્યાં એક હજાર કિલો વજનની સીલના શિકાર માટે અસંખ્ય પોલર બેયર આવે છે. આ સ્થાનને પોલર બેયર કેપિટલ ઓફ ધ વલ્‌ર્ડ‌ કહેવાય છે. ઇ ેૃે.ેૂ