• Gujarati News
  • મગફળીની આવકથી સિંગતેલમાં નોનસ્ટોપ મંદી

મગફળીની આવકથી સિંગતેલમાં નોનસ્ટોપ મંદી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંગતેલમાં નોન સ્ટોપ મંદી જોવા મળી હતી અને ડબે વધુ રૂ.૧૦નો ઘટાડો હતો. આજે સૌરાષ્ટ્રમાં સિંગતેલમાં ૨પ-૩૦ ટેન્કર અને કપાસિયા તેલમાં પપ-૬૦ ટેન્કરના કામકાજ હતા. સિંગતેલ લુઝ રૂ.૧૦ ઘટી રૂ.૮૦૦, તેલિયા રૂ.૧પ ઘટી રૂ.૧૨૪૦-૧૨૪૧ અને નવા ટીન ૧પ કિલો રૂ.૧૦ ઘટી રૂ.૧૪૭પ-૧૪૮૦ થયું હતું. કપાસિયા વોશ રૂ.૬૩પ-૬૩૮, કપાસિયા નવા ટીન રૂ.૧૧પ૦-૧૧૬૦ અને અમદાવાદ કપાસિયા નવા ટીન રૂ.૧૨૧૦-૧૩૧૦ અને પામોલિન રૂ.૯૮૦-૯૮પના ભાવે હતું.