• Gujarati News
  • દુષ્કર્મ કેસમાં જામીન નહીં

દુષ્કર્મ કેસમાં જામીન નહીં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ઘરમાં સૂઈ રહેલી એક મહિ‌લા પર દુષ્કર્મ કરવાના આરોપસર જેલના સળિયા ગણી રહેલાં એક આરોપીએ રજૂ કરેલી જામીન અરજી આજે કો‌ર્ટે નામંજૂર કરી હતી. કતારગામ ખાતે રહેતા મનીષ ઉર્ફે બહેરો વસાવાની મહિ‌ધરપુરા પોલીસે દુષ્કર્મના ગુનામાં અગિયારમી ઓકટોબરના રોજ ધરપકડ કરી હતી. મનીષ પર આરોપ હતો કે તેણે પોતાના ઘરમાં સૂઈ રહેલી એક પરિણીતાના ઘરમાં પ્રવેશીને તેની પર દુષ્કર્મ ગુર્જાયો હતો. આ કેસમાં આજે ઓરોપી તરફે કો‌ર્ટમાં જામીન અરજી રજૂ કરવામાં આવી હતી, જે અરજી કો‌ર્ટે નકારીને જામીન નામંજૂર કર્યા હતા.