• Gujarati News
  • માત્ર પાંચ લાખ વળતર કેમ?

માત્ર પાંચ લાખ વળતર કેમ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદી પર પ્રહાર કરતાં તેમણે એમ પણ કહ્યું કે મોદીએ પટણા બ્લાસ્ટના મૃતકો માટે બિહાર સરકારની જેમ જ રૂપિયા પાંચ લાખનું વળતર જાહેર કર્યું હતું. મોદી એક સમૃધ્ધ રાજ્યમાંથી આવે છે છતાં આટલું ઓછું વળતર કેમ? ગુજરાતને વધુ નાણાકીય સહાય આપવાનું પરવડે તેમ હોવા છતાં માત્ર રૂપિયા પાંચ લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે ટકોર કરી કે જદયુ સરકારે રૂપિયા પાંચ લાખના વળતરની જાહેરાત ન કરી હોત તો ભાજપે આટલી રકમની જાહેરાત ન કરી હોત.