• Gujarati News
  • નીતીશ દેશ પર કલંક : મીનાક્ષી

નીતીશ દેશ પર કલંક : મીનાક્ષી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદી પર નીતીશ કુમારના પ્રહારો બાદ ભાજપના પ્રવક્તા મીનાક્ષી લેખીએ કહ્યું, નીતીશ દેશ અને બિહાર પર કલંક છે. બિહારમાં વિસ્ફોટો થાય છે, છ લોકો મૃત્યુ પામે છે, આ સંજોગોમાં સંવેદનશીલ બનવાને બદલે કે લાગણી દર્શાવવાને બદલે નીતીશ કહે છે ઈશરત બિહારની દીકરી હતી. આનાથી નીતીશની માનસિકતા સામે પ્રશ્નાર્થ ઉભો થાય છે. તેમણે કહ્યું હતું કે આતંકી વિસ્ફોટોને મુદ્દે કોઈએ રાજકારણ રમવું જોઈએ નહીં.