• Gujarati News
  • સલીમ શેખ. સુરતૃચ્ ’હજીરા પટ્ટી પર વધુ એક પો‌ર્ટ બનાવવા માટેની દરખાસ્ત સુરત મેરી ટાઇમ બો‌ર્ડ‌ દ્વ

સલીમ શેખ. સુરતૃચ્/’હજીરા પટ્ટી પર વધુ એક પો‌ર્ટ બનાવવા માટેની દરખાસ્ત સુરત મેરી ટાઇમ બો‌ર્ડ‌ દ્વારા અમદાવાદ સ્થિત વડાંમથકને કરાઈ છે. ૃચ્/’હાલ સુરતમાં મગદલ્લા પો‌ર્ટ પરથી કામકાજ થાય છે, પરંતુ આ પો‌ર્ટની આજુબાજુ વસ્તી વધતા અને પો‌ર્ટની કેપિસિટી પણ ઓછી પડવા લાગતા હવે હજીરા પટ્ટી પર વધુ એક પો‌ર્ટ માટે વિચારણ ચાલી રહી છે. હાલ સમગ્ર મામલે ઉચ્ચે લેવલથી કોઈ જ પ્રકારનો પ્રતિઉત્તર અપાયો નથી. જો કે, અધિકારીઓને વિશ્વાસ છે કે સરકારી પો‌ર્ટની તાતી જરૂરિયાત હોય ઉપરાંત મગદલ્લા પો‌ર્ટ પર હવે પોલ્યુશનનો મામલો પણ ગંભીર બન્યો હોય શહેરને વધુ એક પો‌ર્ટની જરૂર છે. દરમિયાન ઇન્ડસ્ટ્રી દ્વારા નવા પો‌ર્ટની હિ‌લચાલને વધાવી લેવાઈ છે. નોંધનીય છે કે આમ તો હજીરા પટ્ટી પર આવેલાં મહાકાય ઉદ્યોગો પૈકી મોટાભાગના ઉદ્યોગો પોતાનું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગ કરી છે, જવાબ નથી આવ્યો
અમે મગદલ્લા પો‌ર્ટનું ભારણ ઘટાડવા માટે હજીરા પાસે એક પો‌ર્ટ બનાવવા હેડકવાટ‌ર્સમાં દરખાસ્ત કરી છે. પરંતુ હજી કોઈ જવાબ આવ્યો નથી.’
એ.એચ.બેલીમ, કાર્યપાલક ઇનજેર, મેરીટાઇમ બો‌ર્ડ‌