• Gujarati News
  • રણનાં વહાણને ભાજપનો રંગ

રણનાં વહાણને ભાજપનો રંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો બ્રાન્ડિંગની એક પણ તક છોડતાં નથી. રવિવારે ડિસામાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપે ઊંટોને પણ શણગારીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.